મહિલા ઓટો રિક્ષાનું ઘટનાસ્થળ દેવળીયા, ગીર સોમનાથ જિલ્લા. આ ક્ષેત્રમાં એક પરિવાર ઓટો રિક્ષા (GJ-32-U-1718) ભાડે કરી દેવળીયા પાસે ભૈરવદાદાના મંદિરે જતા હતા.
ઓટો રિક્ષા ગડુ પાસે આવી રહેલી એક સ્વીફ્ટ કાર (GJ-32-AA-3391)ના ચાલકે બેદરકારીપૂર્વક, પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કર્યું. એટલી...