ગુજરાતમાં આગામી 4-6 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. આ હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ સિસ્ટમની અસર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે, જેથી પવનની ઝડપ વધી શકે છે. હાલમાં ગુજરાતમાં 24 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યું છે.
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 40 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાય શકે છે. 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી અતિભારે વરસાદની શક્યતા છે. આ વરસાદ દ્વારા ખેડૂતોનું ઉત્પાદન ઘટી જશે.