આ અઠવાડિયે સોના-ચાંદીનું ભાવમાં વધારો જોવા મળ્યો. સોનાનો 2,340 રૂપિયા વધીને 10 ગ્રામ દીઠ 1,37,122 રૂપિયા પહોંચી ગયું છે. આ પહેલા તે ગયા અઠવાડિયે એટલે કે 2 જાન્યુઆરી, શુક્રવારે 1,34,782 રૂપિયા પર હતું.
જ્યારે ચાંદી 2,34,550 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 2,42,808 રૂપિયા પહોંચી ગઈ છે. એટલે કે તેની કિંમતમાં 8,258 રૂપિયાનો વધારો થયો છે.
જ્યારે ચાંદી 2,34,550 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 2,42,808 રૂપિયા પહોંચી ગઈ છે. એટલે કે તેની કિંમતમાં 8,258 રૂપિયાનો વધારો થયો છે.