ચાંદીનો ભાવ 7 જાન્યુઆરીએ ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયો છે, તે 2,894 રૂપિયા વધીને 2,46,044 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. આ પહેલા ચાંદી 2,43,150 રૂપિયા પર હતો.
જ્યારે સોનાના ભાવમાં આજે ઘટાડો છે, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 45 રૂપિયા ઘટીને 1,36,615 રૂપિયા પર આવી ગયો છે. આ પહેલા સોનું 1,36,660 રૂપિયા પર હતું.
ગોલ્ડમાં તેજીના 3 મુખ્ય કારણો છે. અમેરિકાના વ્યાજ દરો ઘટાડવાથી ડોલર નબળો પડ્યો અને સોનાની હોલ્ડિંગ કોસ્ટ ઓછી થઈ, જેના કારણે લોકો ખરીદવા લાગ્યા.
ચાંદીમાં તેજીના 3 મુખ્ય કારણો છે. સોલર, ઇલેક્ટ્રોનિક્સ અને EV માં ભારે ઉપયોગ, ચાંદી હવે માત્ર જ્વેલરી નથી, પરંતુ એક આવશ્યક કાચો માલ બની ગઈ છે.