વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં 800 કરોડના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું છે. જેમાં 3 મ્યૂઝિયમ પણ છે. આવી ગણતરીથી કેવડિયાના લીંબડી ગામે 5.5 એકર જમીન પર રજવાડાનું મ્યુઝિયમ બનશે. આ મ્યૂઝિયમમાં વિશ્વનું સૌથી ઊંચું સરદાર પટેલનું સ્ટેચ્યૂ બનાવાયું ત્યાર પછી રાજપૂત સમાજે રજવાડાઓનું મ્યૂઝિયમ બનાવવાની માંગ કરી હતી.