ભારતના સિટીઝન બીજા દેશમાં લગ્ન કરી શકે? અથવા ઈમિગ્રેશન: ભારતના સિટીઝન બીજા દેશમાં લગ્ન કરી શકે?
ભારતીય નાગરિકતા ધરાવતા સ્ત્રી કે પુરુષ અમેરિકા, કેનેડા અથવા ઓસ્ટ્રેલિયા જઈને તે દેશના નાગરિક સાથે લગ્ન કરી શકે? હા, લગ્ન કરી શકે. પરંતુ જે તે દેશના ત્યાંના ઈમિગ્રેશનના કાયદાના નિષ્ણાતની સલાહ લેવી. એ પછી વિઝિટર વિઝા દ્વારા ત્યાંના સિટીઝન સાથે લગ્ન કાયદેસર થઈ શકે કે કેમ?