તમારું ઘર જ તમને આપશે પેન્શન! રિટાયરમેન્ટ પછી ખર્ચા કાઢવાની ચિંતા
જો તમારી પણ આ જ પરિસ્થિતિ છે, તો ચિંતા કરશો નહીં. તમારું પોતાનું ઘર જ તમને દર મહિને પેન્શન અપાવી શકો.
બેંક સૌથી પહેલા તમારા ઘરનું મૂલ્યાંકન (Valuation) કરે છે. આ મૂલ્યાંકનના આધારે તમને ઘરની કિંમતના 60% સુધીની રકમ લોન તરીકે મળી શકે છે.