નિયમ-કાયદા લોકો માટે મુશ્કેલી ન બનાવો, આપણે લોકોના ઘરે-ઘરે જઈને સેવા આપવી પડશે: મોદી
સંસદની લાઇબ્રેરી બિલ્ડિંગમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સંસદીય દળની બેઠક યોજાઈ હતી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની જીત બદલ વડાપ્રધાનનું માળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું.
બેઠકમાં પીએમએ 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનેલા નીતિશ કુમારની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું, 'કોઈપણ કાયદો સામાન્ય લોકો માટે મુશ્કેલી ન બનવો જોઈએ. નિયમો-કાયદા લોકોનું જીવન સરળ બનાવવા માટે હોય છે, તેમને પરેશાન કરવા માટે નહીં. સુધારા ફક્ત અર્થતંત્રમાં જ નહીં, સમાજના દરેક ક્ષેત્રમાં થવા જોઈએ.'
બેઠકમાં પીએમએ નીતિશ કુમારની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું, 'બિહારની જીતના શિલ્પકાર છો.'