ભાવનગરમાં આદિનાથદાદાની 289મી સાલગીરીમાં ધજા ચડાવવામાં આવેલ.
આ પ્રસંગે ભાવનગરમાં તૈયાર થઇ છે. 6.30 કલાકે નૂતન આયંબિલ શાળાથી વજતે ગાજતે મોટા દેરાસર તરફ પ્રયાણ કરવા આવેલ. અને શત્રુંજય તિર્થની જેમ આબેહુબ મોટા દેરાસરના પરિસરમાં ભાવતી ધજાનો વરધોડો ફર્યો હતો.
આકાશમાંથી સાચા હિરા, મોતી, પુષ્પ અને અક્ષતની વૃષ્ટિ અને ધ્વની સંગીતના સથવારે 8.01 કલાકે પ્રભુજીના શિખરે ધ્વજા ચંદ્રકાંતભાઇ મનસુખલાલ સલોત પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવેલ.
સાલગીરી નિમિતે પ્રભાતીયા, સ્નાત્ર મહોત્સવ, દાદાનો પક્ષાલ, રથયાત્રા, ધજા યાત્રા, અને 8-01 દાદાના શિખરે ધજા લહેરાવી હતી.
14 વર્ષ પછી દેવ વિમાન સમુ શિખર બંધી જિન મંદિર 1793માં તૈયાર થયુ.