સુરતના સ્થાનિક માછીમારની હોડીની મદદથી આલિયા બેટ પર એક મોટું ઓપરેશન પાર પાડ્યું. ગેરકાયદેસર ડીઝલ ચોરીના એમ 5 વર્ષ ધમધમતા રેકેટને ઝડપી પાડ્યું.
15 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો દર્શાવવામાં આવ્યો.
15 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો દર્શાવવામાં આવ્યો.