ઓડિશામાં 9 સીટર વિમાન ક્રેશ: પાઇલટે MAYDAY કોલ આપ્યો, ખુલ્લા મેદાનમાં ફોર્સ લેન્ડિંગ કર્યું; 4 મુસાફરો, 2 પાઇલટ ઘાયલ
ઓડિશાના રાઉરકેલામાં 9 સીટવાળા ઇન્ડિયા વન એર વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેનું ફોર્સ લેન્ડિંગ કરવામાં આવ્યું. આ ઘટના શનિવારે બપોરે 1.20 વાગ્યે રાઉરકેલાથી 15 કિમી દૂર જલદા વિસ્તારમાં બની હતી.