સતત પાંચમા દિવસે શનિવારે સુધારો જોવા મળ્યો નથી. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈ એરપોર્ટ પર રાતભર મુસાફરો પરેશાન જોવા મળ્યા. આ પહેલા ચાર દિવસમાં રદ થયેલી ફ્લાઇટ્સની સંખ્યા 2,000 થી વધુ થઈ ગઈ છે. આનાથી લગભગ 3 લાખ મુસાફરો સીધા પ્રભાવિત થયા.
Follow along with the video below to see how to install our site as a web app on your home screen.
Note: This feature may not be available in some browsers.